મહારાષ્ટ્રમાં બનશે ત્રીજું મુંબઈ, સરકારે આપી મંજૂરી, હાઈટેક રસ્તા બનાવવા દબાણો પણ હટાવાશે
મહારાષ્ટ્ર સરકારે એક નવું શહેર વસાવવાની મંજૂરી પર મહોર મારી દીધી છે. નવું શહેર મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (MTHL) થકી મુંબઈથી જોડાયેલું હશે. ત્રીજા મુંબઈ તરીકે ઉભરી રહેલા પનવેલ, ઉરણ...