પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવામાં મોડું કરનારાઓએ સરકારની તિજોરી ભરી, વસુલાયો 2,125 કરોડનો દંડ
PAN-Aadhar Linking: પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવામાં મોડું કરનારાઓ પાસેથી કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં 2,125 કરોડ રૂપિયાની પેનલ્ટી વસૂલી છે. મફત પાન-આધાર લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન,...