નાની કડી વિસ્તારમાં આવેલ સુલભ સોસાયટી નો અવર જવરના રસ્તાઓ ઉપર દીવાલ ચણી નાખતા બંધ કરી દેતા રહીશો મુકાયા મુશ્કેલીમાં.
રાજ રાજેશ્વરી ના બિલ્ડર ના દબાણ થી સોસાયટી નો ગેટ બંધ કરી દેતા સુલભ સોસાયટીના લોકો ના અવર જવર માટે તમામ રસ્તાઓ બંધ. કડી તાલુકાનાં નાની કડી વિસ્તારમા સોસાયટી ના...