કડીમાં ડીપીને વેલા ચડતાં શોટ સર્કિટથી પાવર વધ-ઘટ થાય છે
લાઈન મેન્ટેનન્સના અભાવે સમસ્યા, રહીશો પરેશાનકડીના કરણનગર રોડ પર આવેલી વીજ ડીપી ઉપર વેલા વીંટળાઈ જતાં શોર્ટ સર્કિટના કારણે અવાર નવાર વિસ્તારમાં પાવર વધ-ઘટની સમસ્યાને કારણે રહીશો પરેશાન થઈ ઉઠ્યા...