કડી નગરપાલીકાના ભાજપના સત્તાધિશો ગુમાનમાં ? રોડ રસ્તા પર અકસ્માતની રાહ જોતી જાળીયો
કડી શહેર અને તાલુકો ભાજપનો ગઢ માનવામાં આવે છે. એક લાબા સમયથી નગરપાલીકામાં ભાજપનું રાજ રહ્યું છે પરતું હવે સત્તાના ગુમાનમાં રાચતા નેતાઓ જેમને લોકોએ મત આપી સત્તા સોપી છે...