કડીના નંદાસણ થી મહેસાણા તરફ જતા રોડ ઉપર થી પોલીસે એકટીવા લઈને જઈ રહેલ સૈયદ સાહિદ પાસેથી શંકાસ્પદ 6 નશાયુક્ત સીરપની બોટલો સાથે ઝડપી પાડ્યો.
કડી તાલુકાના નંદાસણ વિસ્તારમાં ધીરે ધીરે નશા યુક્ત સીરપો નુ વેચાણ વધતું જોવા મળી રહ્યું છે નવયુવકો હવે વિદેશી દારૂના બદલે નશામાં વપરાતી આયુર્વેદિક તેમજ મેડિકલ માં વેચાણ થતી સીરપો...