હાયફન ફૂડ્સ એ ધનપુરાના ગ્રામજનો સાથે પતંગ ઉડાડી, રમકડા આપી તથા જમાડીને ઉતરાયણની ઉજવણી કરી.
હાયફન ફૂડ્સ, ફ્રોઝન ફૂડ ઉદ્યોગમાં એક અગ્રણી નામ છે, તેને વાઇબ્રન્ટ ‘ઉત્તરાયણ’ની ઉજવણી મહેસાણાના ધનપુરા ગામના સ્થાનિક સમુદાયની સાથે કરી. આ પહેલનો હેતુ, મસ્તીભરી પ્રવૃતિ, મનોરંજન તથા મદદ કરવાની ભાવના...