કડી પોલીસ સ્ટેશન ખાતે સિંઘમ બનવા નીકળેલ પી. આઇ.પી. એલ વાધેલા ની આખરે બદલી કરવામાં આવી.
👉પી.એલ. વાઘેલા થોડા સમયથી અનેક વિવાદોથી ઘેરાયેલા હતા. 👉પી. આઇ ની બદલી થતા તેમના માનિતા ઓ આખરે વિલા મુખે જોવા મળ્યા કડી પોલીસ સ્ટેશન હદ વિસ્તાર માં અનેક સમય થી...