કડી માં ફરી એકવાર વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી.વાતાવરણમાં અચાનક પલટો
રાજ્યમાં ચોમાસું અંતિમ તબક્કામાં છે, ત્યારે ફરી એકવાર ટૂંકા વિરામ બાદ મેઘરાજાએ બેટિંગ શરુ કરી છે. રાજ્યના વિવિધ ભાગોમાં હળવોથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે પણ આગામી...