કડીમાં શ્રી ગુર્જર પ્રજાપતિ યુવક મંડળ બાર ગોળનો બારમો સ્નેહ મિલન અને સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો,250 તેજસ્વી તારાલાવોને ઇનામ આપી સન્માનિત કરાયા.
કડીના નાની કડી રોડ પર આવેલ મેઘના છાત્રાલયના હોલમાં ગુર્જર પ્રજાપતિ યુવક મંડળ બારગોળ કડીનો બારમો સ્નેહમિલન અને સન્માન સમારંભ કાર્યક્રમ યોજાઈ ગયો હતો આ સ્નેહમિલન અને સન્માન સમારોહ કાર્યક્રમમાં...