કડી પી. આઇની સામે આવી દબંગ ગીરી, પત્રકારને ચેમ્બરમાં બોલાવી હુમલો કરીને તેને ડરાવવાનો પ્રયાસ કરતા લોકોમાં રોષનો માહોલ.
કડીમાં ધણા સમયથી કાયદાની સ્થિતિ કથળી રહી છે. ગુનેગારો જાહેર તેમજ ખાનગીમાં પોલીસની મીઠી નજર હેઠળ દારુ,જુગાર,મેચની બુકો ચલાવનાર,એમડી દ્રગ્સની બદી, નશાકારક ચીજો,મારમારી,ધાકધમકી અને અસામાજીક તત્વોની ગેંગોનો આંતક વધી રહ્યો...