કડી ખાતેથી ભેળસેળયુક્ત પનીર અને કપાસીયા તેલનો જથ્થો પકડી પાડતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર.
કડી મહેસાણા ખાતેથી કેશવી ફુડ પ્રોડક્ટ્સ નરસીંહપુરા દ્વારા શંકાસ્પદ પનીર પકડાયુ. કડી મહેસાણા ખાતે અન્ય એક પેઢી ધરતી ઈંડસ્ટ્રીઝ માંથી શંકાસ્પદ કપાસીયા તેલ નો જથ્થો પકડાયો “ આ બે અલગ-અલગ...