હરે કૃષ્ણ મંદિર ભાડજ દ્વારા પ્રભાવશાળી કાર્યક્રમો હાથ ધર્યા છે જે સૌની સેવા કરવાની તેની પ્રતિબદ્ધા દ્વારા સમુદાયમાં જીવનને ઊંડો સ્પર્શ કરે છે .

હરે કૃષ્ણ મંદિર ભાડજ દ્વારા કડી માં ભાગવત ગીતા ના વિતરણ થી દરેક પરિવારના ફાયદા માટે ચિત્રકૂટ બંગ્લોઝમાં 100 થી વધારે ભાગવત ગીતાનું વિતરણ કરવામાં આવ્યું .

આ કાર્યકમ 20 થી વધુ ઉત્સાહી ભક્તોએ ભાગ લીધો હતો. તેઓએ શ્રી જગનાથ, બલદેવ અને સુભદ્રા ભગવાન સાથે હરે કૃષ્ણ કિર્તન ગાતા ગાતા પ્રભાતફેરી કરી અને ભાગવત ગીતા ને દરેક ઘરે લઈ ગયા હતા. ગીતા વિતરણ નો કાર્યક્રમ ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. કોઈપણ હરિભક્ત ને ઘરે કીર્તન કરવા હોય તો આમંત્રિત કરી શકે છે. કુંજાવીહારી દાસ – 9714022265.