કડી માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તૈયાર થયેલા અદ્યતન સિટી સિવિક સેન્ટરનું ઈ – લોકાર્પણ કરવામાં આવ્યું.
નગરજનોને ઘરઆંગણે એક જ સ્થળે સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકારનો પ્રજાલક્ષી અભિગમ સિટી સિવિક સેન્ટર ને ગણાવતા તેમણે જણાવ્યું કે, સિટી સિવિક સેન્ટર બનવાથી નાગરીકો ને આ સુવિધા...