પ્લાસ્ટિકનું રો-મટીરીયલ બનાવતી કંપનીમાં ધુમાડાના ગોટેગોટા, ફાયર ફાઈટરો ઘટનાસ્થળે દોડી ગયા

મહેસાણા જિલ્લાના કડી તાલુકા નજીક મણિપુર અને કરશનપુરા ગામને જોડતા માર્ગ પર આવેલી એક ખાનગી કંપનીમાં આજે બપોરેના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ હતી.

મણિપુર ગામની સીમમાં સ્થિત આવેલ કંપનીમાં આગ લાગી હોવાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.પ્લાસ્ટિક રો-મટીરીયલ બનતું હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું: