વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, મહીસાગરમાં સ્કૂલમાંથી અપાયેલા રમકડાંમાં થયો બ્લાસ્ટ, બાળકે ગુમાવી આંખ
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી બેટરી બ્લાસ્ટ થવાની ઘટનાઓ વધી રહ્યા છે. રમકડાની બેટરી બ્લાસ્ટ થવાના કારણે બાળકો ઈજાગ્રસ્ત થાય છે. આ દરમિયાન મહીસાગર જિલ્લામાં નાના બાળકોના માતા-પિતા માટે લાલબત્તી સમાન...