કડીના બીએપીએસ સ્વામીનારાયણ મંદિરના 10 દિવસીય રજત જ્યંતિ અને નૂતન મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે.
દશ દિવસ સુધી વિવિધ ધાર્મિક,સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. 16 થી 23 ફેબ્રુઆરી સુધી શહેરના કરણનગર રોડ સ્થિત પાલિકાના મેદાનમાં સ્વામીનારાયણ નગર ઉભું કરાશે. મહોત્સવ નિમિતે કડી નગરમાં શનિવારે ભવ્ય...