સુરત પાલીકા કચેરીએ ઉપવાસ પર બેઠેલા સફાઈ કામદારોને કોંગ્રેસના નેતા અમિત ચાવડા મળ્યા
- અમિત ચાવડાએ કર્મચારીઓની રજૂઆત સાંભળી સરકારમાં રજૂઆત કરવા ખાતરી આપી સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ છેલ્લા નવ દિવસથી સફાઈ કામદારો કાયમી કરવાની માંગણી સાથે ઉપવાસ પર બેઠા છે. આજે કોંગ્રેસના...