થર્ટી ફસ્ટની ઉજવણી માટે રાજસ્થાનના ભીમથી મંગાવાયેલો માલ કડીમાં ઉતર્યો અને ખેલ પડી ગયો.
કડીના પી.આઇ વાઘેલાનું ડીજી સ્ક્વોડે નાક વાઢી લીધું: રૂ. 28.35 લાખના દારૂ સાથે નવ લોકોને પકડી પાડ્યા. પાટણના સદ્દામે ટ્રક ભરીને માલ મંગાવી કડીની GIDC માં મુકાવ્યો હતો. પોલીસે કુલ...