કડી તાલુકા શહેર ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા વિધારત્ન એવોર્ડ અને સન્માન સમારંભ યોજાયો.
👉 ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર ના વરદ હસ્તે વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યું. કડી તાલુકા શહેર ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા કડી માં આવેલ ચંપાબેન રતિલાલ પટેલ ટાઉન હોલ ખાતે ઈનામ વિતરણ અને...