જિલ્લા ટોબેકો સેલ મહેસાણા અને તાલુકા હેલ્થ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાવડ ના સબ સેન્ટર ગામ વિડજ પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ (NTCP) અંતર્ગત વક્તુત્વ સ્પર્ધા યોજાઇ.
આ સ્પર્ધામાં ૧૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો .તમાકુ ખાવાથી થતા નુકસાન તેમજ તમાકુ ખાવાથી થતા રોગો કેન્સર ટીબી મગજનો લકવો જેવી બીમારીઓનો અંગે નું માર્ગદર્શન PHC ખાવડ ના MO સાહેબશ્રી તેમજ...