કડી તાલુકાના કાસવા નુ ગ્રામ પંચાયતનું ખંડેર હાલતમાં હોવાના કારણે સરકારી કામમાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે વર્ષો પહેલા બનાવેલ આ પંચાયતનું મકાન અતિરર્જરી થવાના કારણે મકાનમાં બેસવું ભયજનક થઈ પડ્યું છે કડી તાલુકાના કાસવા ગામ એક વિકસિત ગામ તરીકે ઓળખવામાં આવે છે આ ગામની અંદર અનેક વિકાસના કામો થયા છે પરંતુ હજી સુધી ગ્રામ પંચાયતનું મકાન જર્જરિત હોવાથી અનેક સવાલ સામે આવી રહ્યા છે કડીથી માત્ર સાત કિલોમીટર દૂર આવેલ અને એક યાત્રાધામ તરીકે સમગ્ર ગુજરાતની અંદર પ્રખ્યાત કાસવા ગામનું ગ્રામ પંચાયતનું મકાન અતિ જળચરિત હોવાથી મકાનમાં બેસવા પણ લોકોને ડર લાગતો હોય તેવું જોવા મળી રહ્યું છે પંચાયત મકાનની તૂટી ગઈ છે તેમજ પ્લાસ્ટરના પોપડા ઉખડીને સળીયા સ્પષ્ટ જોવા મળી રહ્યા છે તેમજ મકાનમાં બનાવેલ દિવાલોમાંથી પોપડા પડે છે તેમજ મકાન ખંડેર હાલતમાં હોવાને કારણે ઝેરી જીવજંતુ રહે છે અને તે કોઈને કરડી ન જાય તેનો ભય ગ્રામજનોને સતાવી રહ્યો છે આ ગ્રામ પંચાયતના મકાનમાં છેલ્લા કેટલાક વર્ષોથી સરપંચ તલાટી કોઈ ગ્રામજનો બેસી શકતા નથી તેવી સ્થિતિ ઉદ્ભવી છે જો મકાનમાં બેસે તો ગમે ત્યારે દિવાલના પોપડા અથવા સતમાંથી પોપડા પડે તેનો ભય ગ્રામજનોને સતાવી રહ્યો છે આ પંચાયતના મકાનને તોડી નવ બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે આટલો સમય વિતાવ્યા છતાં તંત્ર દ્વારા આ મકાનને રીપેર કરાવવાની કે નવ બાંધકામ કરવાની સસ્તી પણ લીધી નથી કાસવા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પંચાયતનું જર્ચરિત મકાન હોવાના કારણે આવે ત્યારે જીવના જોખમી કામકાજ કરે તેવી સ્થિતિ ઉદ્ભવી છે